Showing posts with label બાળગીત. Show all posts
Showing posts with label બાળગીત. Show all posts

Wednesday, 22 May 2013

મમ્મી, ચાંદો ખવાય - બાળગીત

હનુમાનજી સૂરજને ફળ માનીને ખાવા માટે કૂદી પડ્યા હતા, એ વાત બહુ જાણીતી છે. આવી જ એક બાળકલ્પનાનું ગીત માણીએ.

બાળગીત

Read more...

Saturday, 27 April 2013

હાથીભાઇ તો જાડા - બાળગીત

બાળપણનું એક સુંદર સંભારણું. કદાચ આ મારા જીવનનું પ્રથમ કાવ્ય છે, જે મેં સાંભળ્યું હશે. કાવ્ય નાનુ છે, પણ અનેક સંભારણોમાં ખોવાઇ નાખે તેવું છે.

બાળગીત

Read more...

Saturday, 23 March 2013

ફાંદાળું પેટ છે પપ્પાનું - બાળગીત

બાળગીત

Read more...

Tuesday, 1 January 2013

મારા પ્રભુ તો નાના છે - બાળગીત

૨૦૧૩ના નવા વર્ષે આ સુંદર બાળગીત. આપણા બાળપણની કલ્પનાસૃષ્ટીમાં ભગવાનની કલ્પના કેવી અનેરી છે. એકદમ સરળ અને એકદમ સીધી. ધર્મના કોઇ પણ જ્ઞાન વિના નાના ભૂલકાંઓ પ્રભુની પ્રાર્થના ગાતા હોય તે જોવા અને સાંભળવાનો લ્હાવો સ્વર્ગતુલ્ય છે.

બાળગીત

Read more...

Monday, 24 December 2012

સાયકલ મારી ચાલે - બાળગીત

એક સરસ મજાનું બાળગીત.નાનપણમાં સાયકલ ચલાવાની અને તેના પર રખડવાની જે મજા હતી, તે આજે પણ ખૂબ યાદ આવે છે. આ સાયકલ પર આખા મણિનગરમાં ભટ્ક્યા હતા, તેની અનેક નવી ગલીઓ 'શોધી' હતી. પોતાની આ શોધના મિત્રો સામે બણગાં ફૂંક્યા હતા. સાયકલની રેસ લગાવી હતી. કેટલી બધી વાતો આજે માનસપટ પર આવી ગઇ. તમારી પણ ઘણી યાદો આની સાથે જોડાયેલી હશે. બરાબરને?

બાળગીત

Read more...

Saturday, 15 September 2012

ચાલોને રમીયે હોડી હોડી - બાળગીત

કાલે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો. વહી જતાં નાના ઝરણા જોઇ નાનપણનું આ કાવ્ય યાદ આવી ગયું. કાગળની હોડી બનાવી પાણીમા તરતી મુકવાની એ મજા હતી. કાશ...એ દિવસ પાછા આવે!!!

બાળગીત
મેઘધનુષ્ય

Read more...

Wednesday, 22 August 2012

મજાની ખિસકોલી ! - ત્રિભુવન વ્યાસ

 કવિ - ત્રિભુવન વ્યાસ
ગીત -  મેઘધનુષ્ય

Read more...

Thursday, 2 August 2012

કોણ હલાવે લીમડીને કોણ હલાવે પીપળી - - અવિનાશ વ્યાસ



આજના આ પ્રસંગે આના સિવાય બીજું કયું ગીત હોય??!! Happy રક્ષાબંધન

ફિલ્મ - સોનબાઇની ચુંદડી
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આસિત દેસાઇ

Read more...

Saturday, 2 June 2012

ચકીબેન ચકીબેન - બાળગીત


બાળગીત

Read more...

Wednesday, 16 May 2012

મારા પીંજરામાં પોપટ - બાળગીત

બાળગીત

Read more...

Saturday, 17 March 2012

કાળી ધોળી રાતી ગાય - બાળગીત

મેઘધનુષ્ય
બાળગીત

Read more...

Thursday, 8 March 2012

હોળી આવી રે


હોળીની ખુબ ખુબ શુભેચ્છા. માણીયે આ હોળીગીત.

બાળગીત
સ્વર - ???

Read more...

Wednesday, 18 January 2012

ઢીંગલી મેં તો બનાવી મજાની - બાળગીત

બાળગીત

Read more...

Monday, 14 November 2011

એકડો સાવ સળેખડો - બાળગીત

આપ સહુને બાળદિનની ખુબ જ શુભેચ્છા. માણીએ આ બાળગીત.

બાળગીત

Read more...

Saturday, 5 November 2011

પરીરાણી તમે આવો ને - બાળગીત

બાળપણમાં દરેકે પરીની વાર્તા તો ચોક્કસ માણી જ હશે. પરીની વાતો, કથાઓ દરેકના બાળપણનું એક મહત્વનું અંગ  છે. આજે એક પરીગીત માણીયે.

બાળગીત

Read more...

Wednesday, 14 September 2011

અમે બસમાં ગ્યાતાં - બાળગીત

બાળગીત

Read more...

Wednesday, 15 June 2011

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે - કૃષ્ણ દવે



વેકેશન પછી શાળાઓ ખુલી ગઇ છે. લાં..........બા વેકેશન પછી નિશાળે જવામાં કોને મજા આવે? પણ...
આપણે આ ગીત માણીયે.

કવિ - કૃષ્ણ દવે
સ્વર, સંગીત ???

Read more...

Sunday, 12 June 2011

નાની મારી આંખ - બાળગીત

બાળગીતોની સફરમાં વધુ એક નજરાણું.

Read more...

Saturday, 11 June 2011

વારતા રે વારતા અને બીજા બાળગીતો - સંકલીત

બાળપણના વિશ્વમાં આંટો મારવાનો આનંદ અનેરો હોય છે. બસ બેઠાં બેઠાં 'વારતા રે વારતા' બાળગીત યાદ આવી ગયું. પછી તો બાળગીતોની એક આખી યાદગીરી સ્મૃતિપટ પર આવી ગઇ. બાળપણમાં ડોકીયું કરવાનો લ્હાવો આપણે સહુ માણીયે. 'મેઘધનુષ્ય'ના સથવારે નાનપણાના વિવિધ રંગોની ઝાંખી લઇએ.

Read more...

Tuesday, 26 April 2011

તારા ધીમા ધીમા આવો - મહાકવિ નાન્હાલાલ

ઉનાળામાં ધાબે સુવાની મજા માણતા નભોદર્શનનો લ્હાવો લૂંટીએ છે. ત્યારે આ ગીત યાદ આવી જાય.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP