વહેલી પરોઢનો વાયરો વાયો - અવિનાશ વ્યાસ
હેમંતની ફૂલગુલાબી ઠંડી ચાદર ઘેરી વળી છે. વ્હેલી સવારે આ ચાદર ફંગોળી ક્લાસમાં જવાની બિલકુલ ઇચ્છા થતી નથી. પણ હાય રે CA Instituteનિ બલીહારી. સવારે ૬-૩૦ વાગ્યે ભસ્તા કૂતરાની સલામી સાથે ક્લાસમાં નીકળવું પડે છે.
હા પણ રસ્તામાં જે ઠંડો ઠંડો પવન માણવાની મજા આવે છે તેની વાત ન પૂછો. શરીર ધ્રૂજાવી દે પણ ઠંડા પવનની એ મીથી ધ્રુજારી માણવી મને ખુબ ગમે. બસ આજે આ પવનના માનમાં માણીયે આ ઊર્મીગીત.
ફિલ્મ - નારી તું નારાયણી
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર