Tuesday, 30 March 2010

હનુમાન ચાલીસા

આજે હનુમાન જયંતી છે. આપ સહુને તેની ખુબ ખુબ શુભેચ્છા.



હનુમાન જયંતિનો આનંદ આજે બમણૉ થઇ જશે કારણકે આજે ભારતની સર્વશ્રેષ્ઠ ગાયિકા લતા મંગેશકરને પૂજ્ય મોરારિ બાપુના હસ્તે 'હનુવંત વિજયપદ્મ' એનાયત થશે. સરસ્વતિના બે ઉપાસકોનું અદભૂત મિલન આજે તલગાજરડાની ધરતી પર થવાનું છે.તેના માનમાં સાંભળિયે આજે મોરારિ બાપુના સ્વરમા હનુમાન ચાલીસા અને લતા મંગેશકરના સ્વરમા મને સહુથી ગમતું ગીત
હનુમાન ચાલીસા
સ્વર - મોરારિ બાપુ





|| દોહા ||

શ્રી ગુરુચરણ સરોજ રજ,
નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ,
જો દાયકુ ફલ ચારિ ||
બુધ્ધિ હિન તનુ જાનિ કે
સૂમિરૌ, પવન કુમાર |
બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,
હરહુ કલેસ બિકાર ||
જય હનુમાન જ્ઞાન ગુન સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલ ધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||
મહાબીર બિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા |
કાનન કુંડલ કુંચિત કેસા ||
હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ |
કાંધે મુંજ જનેઉં સાજે ||
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન ||
વિદ્યાવાન ગુની અતિ ચાતુર |રામ કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |રામ લખન સીતા મન બસિયા ||
સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |
બિકટ રુપ ધરી લંક જરાવા ||
ભીમરુપ ધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||
લાય સજીવન લખન જિયાયે |
શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||
સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા |
નારદ સારદ સહિત અહિસા ||
જમ કુબેર દિગપાલ જહાં તે |
કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |
રામ મિલાય રાજપદ દીન્હાં ||
તુમ્હરો મંત્ર બિભીષન માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||

|| રમાપતિ રામચંદ્ર કી જય ||

|| પવનસૂત હનુમાન કી જય ||

|| ઉમાપતિ મહાદેવ કી જય ||

|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||

|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
|| ઇતિ  ||

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP