Showing posts with label સ્તુતિ. Show all posts
Showing posts with label સ્તુતિ. Show all posts
Friday, 12 April 2013
Sunday, 10 March 2013
રુદ્રાષ્ટકમ - સંત તુલસીદાસ
આજે મહાશિવરાત્રી છે. માણીયે આ શિવસ્ત્રોત્ર.
સંત તુલસીદાસ
સ્વર - પંડિત જસરાજ
શીર્ષક:
પંડિત જસરાજ,
શૈવભજન,
સંત તુલસીદાસ,
સંસ્કૃત,
સ્તુતિ
Saturday, 20 October 2012
અર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ
નવરાત્રી શક્તિ ઉપાસનાનું પર્વ છે. ચૈત્રી નવરાત્રી સમયે અર્ગલા સ્તુતિનો સંસ્ક્રુત પાઠ સાંભળ્યો હતો. આ વખતે તેનો હિન્દી અનુવાદ માણિયે. મા અંબાનિ કૃપા સહુ પર વરસતી રહે.
સ્વર - અનુરાધા પૌંડવાલ.
Read more...
સ્વર - અનુરાધા પૌંડવાલ.
શીર્ષક:
અનુરાધા પૌંડવાલ,
નવરાત્રી વિશેષ,
સ્તુતિ
Wednesday, 19 September 2012
ગણનાયકાય ગણદેવતાય ધીમહી - સ્તુતિ
ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા. માણીયે આ સ્તુતિ
સ્વર - શંકર મહાદેવન
Monday, 6 August 2012
શિવપંચાક્ષર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય
શીર્ષક:
પંડિત જસરાજ,
શંકરાચાર્ય,
શૈવભજન,
સંસ્કૃત,
સ્તુતિ
Monday, 23 July 2012
શિવાષ્ટક - આદિ શંકરાચાર્ય
આજે શ્રાવણમાસનો પ્રથમ સોમવાર. માણીયે આ શિવસ્તુતિ.
સ્વર - પંડિત જસરાજ
Read more...
સ્વર - પંડિત જસરાજ
શીર્ષક:
પંડિત જસરાજ,
શૈવભજન,
સંસ્કૃત,
સ્તુતિ
Tuesday, 10 July 2012
Monday, 16 April 2012
Thursday, 29 March 2012
અર્ગલા સ્તોત્ર - માર્કંડેય મુનિ
ચૈત્રી નવરાત્રી દરમિયાન પાઠ માણીયે દુર્ગાસપ્તશતીમાં આપેલી આ સ્તુતિ.
માર્કંડેય મુનિ
Read more...
માર્કંડેય મુનિ
શીર્ષક:
નવરાત્રી વિશેષ,
માર્કંડૠષિ,
સંસ્કૃત,
સ્તુતિ
Saturday, 28 January 2012
વૃંદાવન સ્તુતિ - ચૈતન્ય મહાપ્રભુ
શીર્ષક:
કૃષ્ણગીત,
ચૈતન્ય મહાપ્રભુ,
પંડિત જસરાજ,
સંસ્કૃત,
સ્તુતિ
Thursday, 27 October 2011
જય સદગુરૂ સ્વામી - મુક્તાનંદ સ્વામી
આપ સહુને દિવાળીની હાર્દિક શુભેચ્છા. નવું વર્ષ આપના માટે સુખ અને સમૃદ્ધિની વર્ષા કરે. નવા વર્ષનો પ્રારંભ ઇશ્વરના આશીર્વાદથી કરવાની ભારતીય પરંપરા છે. તો ચાલો મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત આ આરતી દ્વારા પ્રભુના આશીર્વાદ મેળવીયે. નવા વર્ષમાં એક નવા સ્વર સાથે.
રચના - મુક્તાનંદ સ્વામી
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - જીતેશ ગીરી
શીર્ષક:
આરતી,
મુક્તાનંદ સ્વામી,
લલીતા ઘોડાદ્રા,
સ્તુતિ,
સ્વામિનારાયણ કીર્તન
Thursday, 6 October 2011
યા દેવી સર્વભૂતેષુ - દેવીમહાત્મ્ય
આપ સહુને દશેરાની ખુબ ખુબ શુભેચ્છા. પવિત્ર દિવસે સાંભળીયે આ દેવીસ્તુતિ.
સંદર્ભ - દેવી ભાગવત
Read more...
સંદર્ભ - દેવી ભાગવત
શીર્ષક:
નવરાત્રી વિશેષ,
વિડિયો,
સ્તુતિ
Thursday, 1 September 2011
જય ગણેશ જય ગણેશ દેવા - આરતી
આપ સહુને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભેચ્છા. વિધ્નહર્તા આપના જીવનમાંથી સઘળાં વિઘ્નો દૂર કરે તથા આપને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તી થાય તેવી બાપાને પ્રાર્થના. ગત વર્ષે લતાજીના સ્વરમાં એક સુંદર આરતી માણી હતી. આ વર્ષે, અનુરાધાજીના સ્વરમાં બીજી એક આરતી માણીયે.
કવિ - ???
સ્વર - અનુરાધા પૌંડવાલ
સંગીત - ???
શીર્ષક:
અનુરાધા પૌંડવાલ,
આરતી,
સ્તુતિ
Monday, 29 August 2011
શિવાષ્ટક
જોત જોતામાં શ્રાવણ માસ પૂરો થઇ ગયો. પણ હજી ભક્તિની મોસમ બાકી છે. પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રી વગેરે પર્વાત્રયી આવવામાં છે. અને પ્રર્વાધિરાજ દીવાળી ને તો કેમ ભૂલાય? અંધશ્રદ્ધા હંમેશ નિંદનીય છે, પણ શ્રદ્ધા હંમેશ વંદનીય છે. શ્રદ્ધાને તર્કના ત્રાજવે તોલવાનું પાપ કદી ન કરાય. બસ તો આજે શ્રાવણમાસના અંતિમ દિવસે અને અંતિમ સોમવારે ભોળાનાથને રીઝવીયે શિવાષ્ટકના પાઠથી.
દસમા ધોરણના સંસ્કૃતમાં આ સ્ત્રોત્રના લગભગ છ મંત્રોનો અભ્યાસ કર્યો હતો. દરેક શ્લોકના અંતમાં આવતી પંક્તિ 'શિવં શંકરં શંભુ મીશાનમીડે (શંભૂમ + ઇશાન + ઇડે)' નો અર્થ સમજવા જેવો છે. આ પંક્તિમાં એક રીતે શિવજીના ચાર જુદા જુદા નામોનો ઉલ્લેખ છે, તો બીજી રીતે તેનો મતલબ થાય છે કે 'સઘળાં જીવોનું મંગળ કરનારા શિવને વંદન કરું છું.'
સંસ્કૃત ભાષાની અદભૂત ચમકૃતિ છે આ પંક્તિમાં. સંસ્કૃતનો વધુ પરિચય તાજેતરના સફારીના અંકમાં પણ માણ્યો. તો બસ હવે બે જુદાં જુદાં સ્વરમાં માણીયે આ અષ્ટક.
Monday, 8 August 2011
Monday, 1 August 2011
અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય
કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ
કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ
શીર્ષક:
પંડિત જસરાજ,
ભજન,
શૈવભજન,
સંસ્કૃત,
સ્તુતિ
Monday, 4 July 2011
Thursday, 19 May 2011
જમો થાળ જીવન (થાળ) - ભૂમાનંદ સ્વામી
ભગવાનને થાળ જમાડવા એ સમર્પણની વિધિ છે. પોતાનું હોય તે ભગવાનને ધરો, ભગવાન એમાથી કશું જ ક્યારે લેતા નથી, ઉલ્ટાનું અનેકગણું કરીને પાછું વાળે છે. થાળની આવી ઉચ્ચ ભાવના છે. થાળ ધરતા પહેલા રસોઇ ફક્ત વાનગી હોય છે, પણ થાળ ધર્યા પછી તે પ્રસાદ બની જાય છે. કદાચ આપણું જીવન પણ ભગવાનને ધરી દઇએ તો તે પણ પ્રસાદી સ્વરૂપ બની જાય, નહી!?
રેશનાલિસ્ટો આ થાળ અને અન્નકૂટને દેખાડા અને બીનજરૂરી માને છે. લાખો લોકો ભૂખ્યા હોય ત્યારે અન્નકૂટ જેવા પ્રસંગો પૈસાનો વ્યય લાગે છે. પણ આ તો, તમે આંધળા છો, તો મારે પણ આંખો ફોડી નાખવી તેવી વાત થઇ. લોકો ભૂખ્યા હોય તો, અન્નકૂટનો પ્રસાદ તેમનામાં વહેંચો. આમ શ્રદ્ધા અને ભૂખ બન્ને સાચવી લેવાય. પણ દુઃખની વાત એ છે કે આજનાં રેશનાલિસ્ટો લોકોની અંધશ્રદ્ધા કરતાં લોકોની શ્રદ્ધા પર પ્રહાર કરવાનું વધુ પસંદ કરે છે.
શીર્ષક:
થાળ,
ભૂમાનંદ સ્વામી,
સ્તુતિ,
સ્વામિનારાયણ કીર્તન
Thursday, 5 May 2011
Thursday, 28 April 2011
Subscribe to:
Posts (Atom)