ગરબો ગબ્બર ગોખથી આવ્યો
સ્વર - ???
હે.. ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમ્મર ઘૂમતો રે
હે.. .ગરબો આરાસુરથી આવ્યો કે ઘમ્મર ઘૂમતો રે
હે... ગરબો ગણપતીએ વધાવ્યો કે ઘમ્મર ઘૂમતો રે
સોનાનો ગરબો શિર પર લઇને રમતાં બહુચરમાત,
જનની જગદંબાના દીવડાં ઝબકે રઢીયાળી છે રાત
ધમધમ ઘૂઘરીના ધમકારે કે ઘમ્મર ઘૂમતો રે
પડકારા પાડતાંને ધરણી ધ્રુજાવતા આવ્યાં મહાકાળીમાત રે,
પાવગઢ ધામ માનું દીપે રણિયામણું નવદુર્ગાની સાથ
હે..ગરબો સરસ્વતીએ શણગાર્યો કે ઘમ્મર ઘૂમતો રે.

1 પ્રત્યાઘાતો:
નવરાત્રીમા ઘણો ગવાતો મઝાનો ગરબો.
Post a Comment