થોડી કાળીને થોડી ગોરી - અવિનાશ વ્યાસ
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - અનુરાધા પૌંડવાલ
થોડી કાળીને થોડી ગોરી,હો... હું રે રબારાંની છોરી,
મારું રૂપ ગયો ચાંદલીયો ચોરી, હું રે રબારાંની છોરી,
ચારવાને જાવું મારી ગાયો લઇ,
કાનો આવે મારો પડછાયો થઇ,
ભરી મહિની મટૂકી દે ફોડી
હું રે રબારાંની છોરી,
આવડો મોટો આહીરનો છોરો,
તોયે ના આવી સાન રે,
ગામનાં ગોવાળીયા એકઠાં કરીને,
રોકે મારગડો કાન રે
મોડું થાય તો દીઠે માડી મ્હોરી
સ્વર - અનુરાધા પૌંડવાલ
થોડી કાળીને થોડી ગોરી,હો... હું રે રબારાંની છોરી,
મારું રૂપ ગયો ચાંદલીયો ચોરી, હું રે રબારાંની છોરી,
ચારવાને જાવું મારી ગાયો લઇ,
કાનો આવે મારો પડછાયો થઇ,
ભરી મહિની મટૂકી દે ફોડી
હું રે રબારાંની છોરી,
આવડો મોટો આહીરનો છોરો,
તોયે ના આવી સાન રે,
ગામનાં ગોવાળીયા એકઠાં કરીને,
રોકે મારગડો કાન રે
મોડું થાય તો દીઠે માડી મ્હોરી
0 પ્રત્યાઘાતો:
Post a Comment