ગગન તો મસ્ત છે - અવિનાશ વ્યાસ
ફિલ્મ - ઘરની શોભા
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે, મુકેશ
ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે,
વિખરાયેલા વાળ તમારાં કેવાં અસ્તવ્યસ્ત છે.
ભર્યુ કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે,
કહી દો ક્યાં ધુંધટમાં ચંદ્ર પૂનમનો છુપાવ્યો છે.
હવા મદમસ્ત છે, સુકોમલ હસ્ત છે,

કરું શું તમારી આંખની આદત નીરાળી હતી
અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી હતી.
વધુ તો હવે તમારા વિરહનું કષ્ટ છે,

0 પ્રત્યાઘાતો:
Post a Comment