પ્રેમવતી સુત જાયો - સ્વામી મુક્તાનંદ
કવિ - મુક્તાનંદ સ્વામી
સ્વર - મન્ના ડે
સંગીત - દિલીપ ધોળકીયા
પ્રેમવતી સુત જાયો રે અનુપમ, બાલક અનંદ વધાઇ,
પ્રગટ ભયે પુરણ પુરુષોત્તમ સુર, સજ્જન સુખદાયી.
જય જય શબ્દ ભયો ત્રિભુવનમે, સુરવર મુનિજન હરખે હો,
સહસા ત્રાસ ભયો અસુરન ઉર, વામ નયન ભૂજ ફરકે હો,
બજીત દુદુંભિ વિપુદ ગગનમે, ફરખે સુમન હરખાઇ.
નિર્મલ ભયો આકાશ દસો દિશ, ઉડગણ અમલ પ્રકાશે હો,
પ્રફુલ્લિત ભયે સંત મન પંકજ, ખલ નલ નીધીની આશે હો,
પ્રેમ મગન નાચત સુરનારી, મુક્તાનંદ બલ જાયી.

0 પ્રત્યાઘાતો:
Post a Comment