એ નજરોથી નજરો - અદમ ટંકારવી
કવિ - અદમ ટંકારવી
સ્વર, સંગીત - અમર ભટ્ટ
એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?,
અણિશુદ્ધ ગઝલો, હવે ક્યાં મળે છે?
જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?
કયું, કોણ ક્યારે, કહીં કેમ કેવું,
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?
જ્યાં આંખો મીંચીને અમે ચાલતા'તા,
'અદમ' એ જ રસ્તો હવે ક્યાં મળે છે?
સ્વર, સંગીત - અમર ભટ્ટ
એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?,
અણિશુદ્ધ ગઝલો, હવે ક્યાં મળે છે?
જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?
કયું, કોણ ક્યારે, કહીં કેમ કેવું,
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?
જ્યાં આંખો મીંચીને અમે ચાલતા'તા,
'અદમ' એ જ રસ્તો હવે ક્યાં મળે છે?
0 પ્રત્યાઘાતો:
Post a Comment