એવા ફરી આ બાગમાં - ગઝલ
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીયે,
જેના થકી ખુદ આપણી શોભા વધારીયે
અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની શંકા બુજાવીએ.
નહીં તો ધરાના લોક એને માનશે નહીં,
ઇશ્વર વિશે થોડી હવે અફવા ઉડાડીયે.
હા ગોવર્ધન એ પોતે જ ઉચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીયે.
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીયે,
જેના થકી ખુદ આપણી શોભા વધારીયે
અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની શંકા બુજાવીએ.
નહીં તો ધરાના લોક એને માનશે નહીં,
ઇશ્વર વિશે થોડી હવે અફવા ઉડાડીયે.
હા ગોવર્ધન એ પોતે જ ઉચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીયે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment