Showing posts with label વિશ્વનાથ બાટુંકે. Show all posts
Showing posts with label વિશ્વનાથ બાટુંકે. Show all posts

Sunday, 19 May 2013

આમ અચાનક શાને અળગા - ચિરાગ ત્રિપાઠી

આચકાલના પ્રણમાં ભેગા થવું અને છૂટા થવુ બહુ સામાન્ય ઘટના છે. કાલસુધી એકમેકના હાથમાં હાથ નાખી ફરનારાઆજે  છૂટા હાથની મારામારી પર પણ ઉતરી આવે છે. પ્રસ્તુત ગીત આપણે પહેલા સાંભળેલા ગીત 'હું અને તું સહેજ'નું વિરહવર્ઝન છે. સાંભળીયે આ ગીત.

ફિલ્મ - બેટરહાફ
કવિ - ચિરાગ ત્રિપાઠી
સ્વર - પરાગીઅમર, વિશ્વનાથ બાટુંકે
સંગીત - નિશિથ મહેતા

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP