સાયબા, અબોલડાં હવે :લોકગીત
ફિલમ - શેતલને કાંઠે
સંગીત,ગીત - ???
સ્વર - આશા ભોંસલે
મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યા,
મેં તો આભના કર્યા કમાડ રે.
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો અકળ ચંદનનાં ચૂલો રે કર્યો
મેં તો ટોપલડે ભર્યો મુંભાળ રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો દૂધને સાકરનો શીરો રે કર્યો,
તમે જમો મારાં નણંદલ વીર રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો નાવન દીધાંને ખુલ્લી વીચરાં
તમે નાવન કરી રે મોરા નાથ રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
સંગીત,ગીત - ???
સ્વર - આશા ભોંસલે
મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યા,
મેં તો આભના કર્યા કમાડ રે.
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો અકળ ચંદનનાં ચૂલો રે કર્યો
મેં તો ટોપલડે ભર્યો મુંભાળ રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો દૂધને સાકરનો શીરો રે કર્યો,
તમે જમો મારાં નણંદલ વીર રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
એ... મેં તો નાવન દીધાંને ખુલ્લી વીચરાં
તમે નાવન કરી રે મોરા નાથ રે
સાયબા, અબોલડાં હવે ભવનાં રેણાં(?).
0 પ્રત્યાઘાતો:
Post a Comment