વાલમની વાત વહેતી કરાય નહીં
ગીત - ???
સ્વર - નિશા કાપડિયા
સંગીત - ????
વાલમની વાત કંઇ વહેતી કરાય નહિ,
હળવેથી હૈયાને હળવું કરાય નહિ.
વાલમની વાત કંઇ વહેતી કરાય નહિ,
ગુનગુનતા ભમરાને, કીંધુ કે દૂર જા,
કળિયોના કાળજામાં પંચમના સૂર થા.
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહિ,
સ્વર - નિશા કાપડિયા
સંગીત - ????
વાલમની વાત કંઇ વહેતી કરાય નહિ,
હળવેથી હૈયાને હળવું કરાય નહિ.
વાલમની વાત કંઇ વહેતી કરાય નહિ,
ગુનગુનતા ભમરાને, કીંધુ કે દૂર જા,
કળિયોના કાળજામાં પંચમના સૂર થા.
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહિ,
હળવેથી હૈયાને હળવું કરાય નહિ.
વાલમની વાત કંઇ વહેતી કરાય નહિ,
કુંજ કુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંત ભરી જોબનને ઝૂરતી
પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહિ
હળવેથી હૈયાને હળવું કરાય નહિ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment