મારું બારણે ઝૂર્યાનું સંભારણું - કનુ રાવલ
કવિ - કનુ રાવલ
સ્વર - ????
સંગીત - ????
તારાં એ પગલામાં કંણલાની જોડ બારણે ટકોરાતો ચૂડો,
હસવું તારું એ મારી બંગડીનું બોલવું, મનનો સુમેળ હાર રુડો
આંબેથી ઉભર્યા છે ઘેલી વસંતરાજ ખોળામાં ફૂલ વીણી લઇશું
સૂનો ના રહેશે સંસાર મારાં વાલમીયાં સસલાનાં વ્હાલ થઇ જૈ'શું
વણઝારી રે તારી છોગાળીયારી પ્રીત, હઠીલું મારું બારણે ઝૂર્યાનું સંભારણું,
છબિલાં તે તો પરદેશી લેરિયા દોડ્યા, રંગીલા લાલ, કોડિયામાં અમૂત ઘોળ્યાં,
હા હા કે તે તો અંગ અંગ રસમાં ઝબોળ્યા,લટકાળી રે તારી આગળ વધતી જીભ,
હતું ત્યાં મારું બારણે ઝૂર્યાનું સંભારણું,
રસિલા તારાં ઉતારા ડુંગરની ટોચે,સાંવરિયા મારાં સંદેશા કેમ કરી પહોંચે,
હા હા કે તને સહાવ્યું પંખીઓને ચોંચે, છલકાતી તારી રૂપનગરીમાં પ્રીત

સુકાતું મારું બારણે ઝૂર્યાનું સંભારણું,
વણઝારી રે તારી છોગાળીયારી પ્રીત, હઠીલું મારું બારણે ઝૂર્યાનું સંભારણું,
1 પ્રત્યાઘાતો:
I think the music director of this song is Shri Navin Shah.
Post a Comment