મારા પાયલની છૂટી દોર - અવિનાશ વ્યાસ
ફિલ્મ - જેસલ તોરણ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કૃષ્ણા કેલ્લે
મારા પાયલની છૂટી દોર, બાંધી દ્યોને રસરાજ,
મને કહેતા આવે લાજ,
હુંયે ઘાયલ તુંયે ઘાયલ, બીજું કાંઇ હું નથી જાણતી
ઘણું સમજાવ્યું તોય પાયલ, મારું કહ્યું નથી માનતી
ભાંગી કાળજડાની કોર, પાછી સાંધી દ્યોને રસરાજ.
યૌવનનું ખીલ્યું ઉપવન છે,
આકુળ-વ્યાકુળ મુજ તનમન છે,
મને કરશો ના નારાજ

0 પ્રત્યાઘાતો:
Post a Comment