ચાલી રે ચાલી મારી ઘોડાગાડી - બાળગીત
આજે બાળદિન નિમિત્તે આ બાળગીતની મજા માણો. તમે પણ તમારા બાળપણની સફર માણી લો.
કવિ - ???
સ્વર - ???
સંગીત - ???
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
તબડક તબડક કરતી ચાલી
હે..ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારો ઘોડો ઘણો રૂપાળો
એની ડોકે ઘુઘરા રણકે,
એતો મસ્તાનો મતવાલો,
એતો થનગન થનગન થમકે
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારી ગાડીમાં સૌ બેસો,
ચાલો દૂર ફરવા જઇએ,
નદીને બાગ બગીચા
ચાલો દરિયા કાંઠે ફરીયે.
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારી ઘોડાગાડી ચાલે,
જાણે સરસર મોટર ભાગે
એ સહુથી આગળ દોડે
કોઇ જઇ શકે ના આગે
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
તબડક તબડક કરતી ચાલી
તબડક તબડક કરતી ચાલી
કવિ - ???
સ્વર - ???
સંગીત - ???
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
તબડક તબડક કરતી ચાલી
હે..ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારો ઘોડો ઘણો રૂપાળો
એની ડોકે ઘુઘરા રણકે,
એતો મસ્તાનો મતવાલો,
એતો થનગન થનગન થમકે
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારી ગાડીમાં સૌ બેસો,
ચાલો દૂર ફરવા જઇએ,
નદીને બાગ બગીચા
ચાલો દરિયા કાંઠે ફરીયે.
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
મારી ઘોડાગાડી ચાલે,
જાણે સરસર મોટર ભાગે
એ સહુથી આગળ દોડે
કોઇ જઇ શકે ના આગે
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
ચાલી રે ચાલી મારી ઘોડાગાડી
તબડક તબડક કરતી ચાલી
તબડક તબડક કરતી ચાલી
0 પ્રત્યાઘાતો:
Post a Comment