Saturday 25 December 2010

અચકો મચકો કારેલી - લોકગીત

આપણું આ બહુ જ જાણીતું લોકગીત માણીયે.

લોકગીત
સ્વર - ઉષા મંગેશકર, વેલજીભાઇ ગજ્જર
સંગીત - અવિનાશ વ્યાસ






સ્વર - ????
સંગીત - કીર્તિ-ગિરિશ





તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરના ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમે પોરબંદરથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમે સાતે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમને શામળી કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?

એ કાળી ને કામણગારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

(Lyrics - Layastaro.com

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP