મેં તો પ્રેમદિવાની - મીરાંબાઇ
પ્રેમદિવાની મીરાંબાઇનું આ ભજન પ્રેમલક્ષ્ણાભક્તિનો પર્યાય બની ગયું છે. આજે આ ગીતને બે અમર સ્વરમાં સાંભળો અને જોવાનો પણ લ્હાવો લો.
મીંરાબાઇ
સ્વર - જ્યુથિકા રોય
સંગીત - પારંપરિક
એરી મેંતો પ્રેમદિવાની, મેરા દર્દ ના જાનો કોઇ,સખીરી
શૂલી ઉપર સેજ અમારી, કિસ બિધ સોના હોય.
ગગનમંડલ પે સેજ પિયાકી, જિસ વિધ મિલના હોય.
ઘાયલકી ગતી ઘાયલ જાને, એ જીને લાગી હોય,
જોહરકી ગતી જોહર જાને, એજી જોહર હોય.
દર્દ કી મારી વનવન જોયું,પણ મિલા નહિ કોઇ
મીરાંકી પ્રભુ પીડ મીટેજબ વૈદ સાંવરિયા હોય
અને હવે આ વિડિયો માણો. હા ગીત અને વીડીયોમાં થોડા શબ્દો જુદા છે, પણ ભાવ એક જ છે.
ફિલ્મ - જોગણ
સ્વર - ગીત દત્ત
0 પ્રત્યાઘાતો:
Post a Comment