સામે કાંઠો વેલડાં - લોકગીત
ફિલ્મ - અષાઢી બીજ
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - ????
સામે કાંઠે વેલડાં આઇવાને, આવતાં દીધા નાયકજી,
વેલડાંનો હાંકનાર નાનો, નાહુલીયો નાનો નાયકજી
હે.. ઘડીક ઊભલાં રીયો તે કંડલા પે'રુ મૈયરનાં
કંડલાનો ફોડનાર નાનો, નાહુલીયો નાનો નાયકજી

હે.. ઘડીક ઊભલાં રીયો તે વેઢલા પે'રુ મૈયરનાં
વેઢલાનો ફોડનાર નાનો, નાહુલીયો નાનો નાયકજી
સામે કાંઠે વેલડાં આઇવાને, આવતાં દીધા નાયકજી,
વેલડાંનો હાંકનાર નાનો, નાહુલીયો નાનો નાયકજી
હે.. ઘડીક ઊભલાં રીયો તે દાણીયાપે'રુ મૈયરનાં
દાણિયાનો ઓઢનાર નાનો, નાહુલીયો નાનો નાયકજી
0 પ્રત્યાઘાતો:
Post a Comment