તારા ધીમા ધીમા આવો - મહાકવિ નાન્હાલાલ
ઉનાળામાં ધાબે સુવાની મજા માણતા નભોદર્શનનો લ્હાવો લૂંટીએ છે. ત્યારે આ ગીત યાદ આવી જાય.
રચના - મહાકવિ ન્હાનાલાલ
સંગીત - શ્યામલ-સૌમિલ
તારા ધીમા ધીમા આવો,
તારા રમવાને આવો.
તારા રૂપાગેડી લાવો
તારા ધીમા ધીમા આવો,
તારા સંભાળીને આવો,
તારા એક પછી એક આવો
તારા છાનામાના આવો,
તારા ધીમા ધીમા આવો,
તારા ચાંદા સાથે આવો
તારા થાકો ત્યારે જાઓ,
તારા ધીમા ધીમા આવો,
રચના - મહાકવિ ન્હાનાલાલ
સંગીત - શ્યામલ-સૌમિલ
તારા ધીમા ધીમા આવો,
તારા રમવાને આવો.
તારા રૂપાગેડી લાવો
તારા ધીમા ધીમા આવો,
તારા સંભાળીને આવો,
તારા એક પછી એક આવો
તારા છાનામાના આવો,
તારા ધીમા ધીમા આવો,
તારા ચાંદા સાથે આવો
તારા થાકો ત્યારે જાઓ,
તારા ધીમા ધીમા આવો,
0 પ્રત્યાઘાતો:
Post a Comment