આજની ઘડી તે રળિયામણી - નરસિંહ મહેતા
કવિ - નરસિંહ મહેતા
આજની ઘડી તે રળિયામણી,
હે જી ! મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે.
તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે.
પૂર્યો સોહાગણ સાથિયો,
આજની ઘડી તે રળિયામણી,
હે જી ! મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે.
તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે.
પૂર્યો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે.
(સંપૂર્ણ રચના વાંચો - મલકુંના મલકમાં)
0 પ્રત્યાઘાતો:
Post a Comment