કેસરિયો રંગ તને
સ્વર - ???
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
ઝીણી ઝીણી જાળીઓ મેલાવો ઓલ્યા ગરબા
ઝીણી ઝીણી જાળીઓ મેલાવો રે લોલ!
આરાસુર ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
આરાસુર ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
મહાકાળીને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
મહાકાળીને માથે ઘૂમ્યો રે લોલ!
શંખલપુર ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
શંખલપુર ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
બહુચર માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
બહુચર માને માથે ઘૂમ્યો રે લોલ!
રાજપરા ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
રાજપરા ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
ખોડલ માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
ખોડલ માને માથે ઘૂમ્યો રે લોલ!
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!
ઝીણી ઝીણી જાળીઓ મેલાવો ઓલ્યા ગરબા
ઝીણી ઝીણી જાળીઓ મેલાવો રે લોલ!
આરાસુર ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
આરાસુર ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
મહાકાળીને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
મહાકાળીને માથે ઘૂમ્યો રે લોલ!
શંખલપુર ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
શંખલપુર ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
બહુચર માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
બહુચર માને માથે ઘૂમ્યો રે લોલ!
રાજપરા ધામે ઘૂમી આવ્યો ઓલ્યા ગરબા
રાજપરા ધામે ઘૂમી આવ્યો રે લોલ.
કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!
ખોડલ માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
ખોડલ માને માથે ઘૂમ્યો રે લોલ!
0 પ્રત્યાઘાતો:
Post a Comment