દેવના દીધેલ દીકરા મારા - ગીત
કવિ,સંગીત - ???
સ્વર - આશા ભોંસલે
દેવના દીધેલ દીકરા મારા
માવલડીના ધ્રુવના તારા
નિશદીન દીધેલં દુઃખથી રહેજે દૂર
ભવમાં રાખી જે ભણકારા.
આજ થયા છે શુકન સારા
શોભી ઉઠ્યા આંગણ મારા
એવા લાગે પ્યારા પ્યારા
પગલી વાગી પગલા તારા
સૂરજ તું છે ચાંદો તું છે,
રંગ તરંગી તેજ ફુવારા
હાલરડાંની મસ્તી ઘોળી
હમણા આવે હમણા **
ઘરમાં લાવીશ ગમતી ગોરી
ફૂલની ફોરમ ભૂરી ભૂરી
મ્હેરામણ તો જામીને
આવીને દે આઅંગણ તારા
સ્વર - આશા ભોંસલે
દેવના દીધેલ દીકરા મારા
માવલડીના ધ્રુવના તારા
નિશદીન દીધેલં દુઃખથી રહેજે દૂર
ભવમાં રાખી જે ભણકારા.
આજ થયા છે શુકન સારા
શોભી ઉઠ્યા આંગણ મારા
એવા લાગે પ્યારા પ્યારા
પગલી વાગી પગલા તારા
સૂરજ તું છે ચાંદો તું છે,
રંગ તરંગી તેજ ફુવારા
હાલરડાંની મસ્તી ઘોળી
હમણા આવે હમણા **
ઘરમાં લાવીશ ગમતી ગોરી
ફૂલની ફોરમ ભૂરી ભૂરી
મ્હેરામણ તો જામીને
આવીને દે આઅંગણ તારા
0 પ્રત્યાઘાતો:
Post a Comment