આહા એટલે આહા એટલે આહા - મુકુલ ચોક્સી
કવિ - મુકુલ ચોક્સી
સ્વર - હરિશ ઉમરાવ, નયના ભટ્ટ
સંગીત - ????
આહા એટલે આહા એટલે આહા...
હમને તુમકો ચાહા... આહા.
ચોમાસાની જળ નીતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાંનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ સ્વાહા...
સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો.
સ્વર - હરિશ ઉમરાવ, નયના ભટ્ટ
સંગીત - ????
આહા એટલે આહા એટલે આહા...
હમને તુમકો ચાહા... આહા.
ચોમાસાની જળ નીતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાંનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ સ્વાહા...
સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment