Tuesday 6 December 2011

મને કૃષ્ણ કનૈયાની મોરલી - મીરાંબાઇ

કવિ - મીરાંબાઇ
સ્વર - દિપાલી સોમૈયા
લોકગીત




મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે.

રાત-દિવસ મારા મનમાં વસી ઇતો,
રાત-દિવસ મારા દિલમાં વસી,

વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,

વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,

મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એ તો વઇ ગઈ રણછોડજીનાં અંગમાં રે,

(શબ્દો - સ્વર્ગારોહણ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP