તને શું ખબર કે તું મારો શું છે?
કવિ, સંગીત - ???
તને શું ખબર કે તું મારો શું છે?
મારી પૂજાનો તું પરમેશ્વર, સથવારો તું છે.
તું જો અપંગ છું તો, હું તારું અંગ છું
તું હો જો શ્યામ તો હું રાધાનો રંગ છું.
તને શું ખબર કે તું મારો શું છે?
મારી શ્વાસે શ્વાસ ધબકતો ધબકારો તું છે.
કનૈયા ને રાધાની આખી નિહાળો
નહીં લાગે કાનો મારો કુબળો કે કાળો
તને શું ખબર કે તું મારો શું છે?
મદ ગગનમાં સદા ઝબકતો ઝબકારો તું છે.
તું છે મારો ચૂડી ચાંલ્લો, તું ગજરાનું ફૂલ
તું મારો શણગાર સુહાગી જગે નહીં તુજ મૂલ,
તને શું ખબર કે તું મારો શું છે?
હું મીરાં તું ગિરિધર મારો એકતારો તું છે.
તને શું ખબર કે તું મારો શું છે?
મારી પૂજાનો તું પરમેશ્વર, સથવારો તું છે.
તું જો અપંગ છું તો, હું તારું અંગ છું
તું હો જો શ્યામ તો હું રાધાનો રંગ છું.
તને શું ખબર કે તું મારો શું છે?
મારી શ્વાસે શ્વાસ ધબકતો ધબકારો તું છે.
કનૈયા ને રાધાની આખી નિહાળો
નહીં લાગે કાનો મારો કુબળો કે કાળો
તને શું ખબર કે તું મારો શું છે?
મદ ગગનમાં સદા ઝબકતો ઝબકારો તું છે.
તું છે મારો ચૂડી ચાંલ્લો, તું ગજરાનું ફૂલ
તું મારો શણગાર સુહાગી જગે નહીં તુજ મૂલ,
તને શું ખબર કે તું મારો શું છે?
હું મીરાં તું ગિરિધર મારો એકતારો તું છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment