મુંબઇથી ગાડી આવી રે
નવરાત્રીમાં લગભગ દરેક વ્યક્તિએ આ ગીત ઉપર ધમાચકડી મચાવી હશે, આજે માણીએ આ ગીત.
મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા
ઇ રે ગાડી કિયા ગામ હાલી રે, હો દરિયાલાલા
ઇ રે ગામ ગોકુળિયે હાલી રે, હો દરિયાલાલા
રેલગાડીને ઉભી રાખો રે…
ઇ રે ગાડી ઉંધે મારગ હાલી રે, હો દરિયાલાલા
રેલગાડીને પાછી વાળો રે,
ઇ ગાડીમાં કોણ કોણ બેઠું રે, હો દરિયાલાલા
ઇ ગાડીમાં ગોવાળિયા બેઠા રે, હો દરિયાલાલા
રેલગાડીનો પાવો વગાડો રે…
ઇ ગાડીમાં ગીતડા ગવડાવો રે, હો દરિયાલાલા
રાહડાનો રંગલો જમાવો રે, હો દરિયાલાલા
ઝીણાં ઝીણાં જંતર વગડાઅવો રે, હો દરિયાલાલા
શરણાયું ના સૂરને રેલાવો રે, હો દરિયાલાલા
ત્રમાણું ઢોલને ઢબકાવો રે, હો દરિયાલાલા
રેલગાડીને જલ્દી હાંકો રે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment