ચપટી ભરી ચોખા - ગરબો
થોડા કેટલાક સમયથી સર્વરની તકલીફને કારણે નવી પોસ્ટ બંધ છે. 4sharedવાળાની દાદાગીરી વધી રહી છે. સમસ્યાનો ઉકેલ શોધી રહ્યો છે.
આ ચૈત્રી નવરાત્રીમાં માતાને પ્રાર્થના કરીયે અને આવી પડેલી આ સમસ્યાને દૂર કરવાનો માર્ગ બતાવે. માણીયે આ ગરબો.
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો,
શ્રીફળની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇયે રે.
સામેની પોળથી દરજીડો આવે,
ચૂંદડીની જોડ લઇને રે,
માતાનો ગરબો લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇયે રે.
બાજઠની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇયે રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment