ગીત વગાડવામાં સમસ્યા
પ્રિય મિત્રો,
છેલ્લા કેટકાક સમયથી બ્લોગના મુલાકાતી મિત્રો દ્વારા ગીત ન સાંભળી શકવાની, પ્લેયર ના લોડ થવાની વગેરે સમસ્યાની ફરિયાદો મળી છે. આ સમસ્યાનો મેં મારા તરફથી શ્કય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરેલ છે. તદઉપરાંત તેની ફરિયાદ સંબંધિત વેબસાઇટને પણ કરેલ છે.
સાઇટના મુલાકાતી મિત્રોમાંથી કોઇને તે વિશે મદદ કરી શકે તેમ હોય તો જણાવજો. સમસ્યા ફ્લેશ પ્લેયરની લાગે છે.
આભાર સહ,
કૃતેશ

0 પ્રત્યાઘાતો:
Post a Comment