વંદુ સહજાનંદ રસરૂપ - 'પ્રેમસખી' પ્રેમાનંદ
કાલે સ્વામિનારાયણ જયંતી હતી. માણીયે આ ભજન
કવિ - 'પ્રેમસખી' પ્રેમાનંદ
સ્વર - આનંદકુમાર સી, મહેન્દ્ર કપૂર
વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ,
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પાર રે લોલ.
સમરૂં પ્રગટરૂપ સુખધામ, અનુપમ નામને લોલ,
જેને ભવ બ્રહ્માદિક દેવે ભજે ત્યજી કામને રે લોલ.
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, ભાર કોઇ નવ લહે રે લોલ,
જેને શેષ સહસ્ત્રમુખ ગાયે, નિગમ નેતી કહે રે લોલ.
વર્ણવુ સુંદર રૂપ અનુપમ, જુગલ ચરણે નમી રે લોલ,
નખશિખ પ્રેમસખીના નામ, રહો ઉરમાં રમી રે લોલ.

0 પ્રત્યાઘાતો:
Post a Comment