ક્યાંથી શ્રાવણ આયો રે - ગીત
કાલે અમદાવાદમાં માવઠુંથયું. ચૈત્રની ગરમીમાં માવઠું થાય એ ઘણા આશ્ચર્યની વાત છે. બસ તો આ માવઠાંનું ગીત માણિયે.
કવિ - ???
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
ક્યાંથી શ્રાવણ આયો રે, ક્યાંથી શ્રાવણ આયો રે
આ ધગધગતા ફાગણ મહિનામાં, ક્યાંથી શ્રાવણ આયો.
ઘનનન ઘનનન ઘનઘોર, વાદળ ઉમટ્યા ચારે કોર,
-છંદ-
આવો રે મેહુલીયા, આવો રે,
તારી ધરતી તરસે સુકાય રે,
આજ મારા તનમન ડોલી ઉઠ્યા રે,
જોને હર્ષે વાત્યું ના માય રે.
ધીમે ધીમે વાય, મારો પાલવ લ્હેરાયો રે.
કવિ - ???
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
ક્યાંથી શ્રાવણ આયો રે, ક્યાંથી શ્રાવણ આયો રે
આ ધગધગતા ફાગણ મહિનામાં, ક્યાંથી શ્રાવણ આયો.
ઘનનન ઘનનન ઘનઘોર, વાદળ ઉમટ્યા ચારે કોર,
-છંદ-
આવો રે મેહુલીયા, આવો રે,
તારી ધરતી તરસે સુકાય રે,
આજ મારા તનમન ડોલી ઉઠ્યા રે,
જોને હર્ષે વાત્યું ના માય રે.
ધીમે ધીમે વાય, મારો પાલવ લ્હેરાયો રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment