Friday 20 April 2012

પિયા ઇતની વિનતી સુનો - મીરાંબાઇ


આજે ગાયિકા જ્યુથિકા રોયની ૯૪મી વર્ષગાંઠ છે. તેઓ ઘણું જીવો, સ્વસ્થ જુવો, સંગીતમય જીવો તેવી પ્રભુને પ્રાર્થના.

કવિ - મીરાંબાઇ
સ્વર - જ્યુથિકા રોય


પિયા ઇતની વિનતી સુનો મોરી, કોઇ કહિયે રે જાય.

ઔર સું રસ બતિયા કરત હો, હમ સે રહૈ ચિત્ત ચોરી,
તુમ બિન મેરે ઔર ન કોઇ, મે સરનાગત તોરી.

આવન કહ ગયે અજહું ન આયે, દિવસ રહે અબ થોરી,
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે, અરજ કરું કર જોડી.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP