પિયા તોરી લાગી રે લગન - રાજેન્દ્ર શાહ
કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - હેમાદેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
હો ...
પિયા તોરી લાગી રે લગન
લાગી રે લગન પિયા
તોરી લાગી રે લગન પિયા
વેણુ રે ઝૂમેલી બરસન માસની
રૂમછૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંતલ જામતી રાતમાં
ધરતી ફૂલે બંધમાસ
વીજને કહેજે કે નીરખો પંથને
ઉરમાં એક રે અગન પિયા
તમરા બોલે છે તરૂવર કુંજમાં
જલમે ધરણા હજાર
અડધી રાતે રે મનનો મોરલો [2]
મારો ગાયે મલ્હાર
આંખને વિટાયુ આંગની અંગને
એવા મિલને મગન [2]
સ્વર - હેમાદેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા
હો ...
પિયા તોરી લાગી રે લગન
લાગી રે લગન પિયા
તોરી લાગી રે લગન પિયા
વેણુ રે ઝૂમેલી બરસન માસની
રૂમછૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંતલ જામતી રાતમાં
ધરતી ફૂલે બંધમાસ
વીજને કહેજે કે નીરખો પંથને
ઉરમાં એક રે અગન પિયા
તમરા બોલે છે તરૂવર કુંજમાં
જલમે ધરણા હજાર
અડધી રાતે રે મનનો મોરલો [2]
મારો ગાયે મલ્હાર
આંખને વિટાયુ આંગની અંગને
એવા મિલને મગન [2]
0 પ્રત્યાઘાતો:
Post a Comment