કવિઓ ખબર નહી આંખ પર બહુ કલ્પનાઓ કરે છે. કોઇ આંખમાં ડૂબવા ઇચ્છે છે તો કોઇ આંખને પીવા ઇચ્છે છે. અદભૂત રચના ઘાયલ સાહેબની છે.
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું
0 પ્રત્યાઘાતો:
Post a Comment