ગોતું છું તમને મળવાનુ બહાનુ : અરૂણા દેવકર
કવિયિત્રી - અરુણા દેવકર
ગોતું છું તમને મળવાનુ બહાનુ
કો ન મને હુકમનું પાનુ મળે
દિવસ પર દિવસ વીતી ગયા ને,
કો ન મને ઝાંખી તામારી જોવા મળે
સપને આવો છો સોહામણા થઇને
ધોળે દહાડે લાખોમાં ન ગોત્યા મળે
લીલી ઓઢણીમા છુપાઇને બેથી ત્યાં
ઘુંમટાની કિનારીમાંથી તમને દિઠાં
આભને ધરતીની મિલની પ્યાસ હવે
તમને ગટગટ પીવાનું ક્યારે બને?
બસ હવે પ્યાસ બુઝાવી દો
પાણીમા માછલી પ્યાસી મરે?
કવિયિત્રી - અરુણા દેવકર
ગોતું છું તમને મળવાનુ બહાનુ
કો ન મને હુકમનું પાનુ મળે
દિવસ પર દિવસ વીતી ગયા ને,
કો ન મને ઝાંખી તામારી જોવા મળે
સપને આવો છો સોહામણા થઇને
ધોળે દહાડે લાખોમાં ન ગોત્યા મળે
લીલી ઓઢણીમા છુપાઇને બેથી ત્યાં
ઘુંમટાની કિનારીમાંથી તમને દિઠાં
આભને ધરતીની મિલની પ્યાસ હવે
તમને ગટગટ પીવાનું ક્યારે બને?
બસ હવે પ્યાસ બુઝાવી દો
પાણીમા માછલી પ્યાસી મરે?
કવિયિત્રી - અરુણા દેવકર
0 પ્રત્યાઘાતો:
Post a Comment