કે પાણીડાં કોણ પીશે? : પ્રહલાદ પારેખ
કવિ - પ્રહલાદ પારેખ
કાવ્યસંગ્રહ - બારી બહાર
હુ તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
લીલા લીમડાએ છાંયડી ઢાળી,
કે પાણીડાં કોણ પીશે?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
કોઇ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે?
કોઇ આવીને નીર લે માંગી,
કે પાણીડાં કોણ પીશે?
કાવ્યસંગ્રહ - બારી બહાર
હુ તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
લીલા લીમડાએ છાંયડી ઢાળી,
કે પાણીડાં કોણ પીશે?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
કોઇ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે?
કોઇ આવીને નીર લે માંગી,
કે પાણીડાં કોણ પીશે?
1 પ્રત્યાઘાતો:
તમે મને જણાવો કે આવો સરસ મજાનો બ્લોગ કેવી રીતે બનાવ્યો
Post a Comment