વનરે વગડાંની મોઝાર
સ્વર - ગીતા દત્ત
ગીત - ???
સંગીત - ???
ફિલ્મ - પાનેતર
વનરે વગડાંની મોઝાર, નમણી નાની નાર
જાતી પનઘટને પગપાળ, ભરવાં પાણી રે.
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
વગડો લૂંટે રૂપની લ્હાણ, ્છૂટી ગાદરડાંથી ગાન
અંગે યૌવનના એ ગાણ
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
કોની ગાગર છલકાંય, કોઇનું મુખલડું મલકાય
ગાગર માથે વીંટી દોર, વીંઝે સાળુડાની કોર
આખો આખો રૂપનો તોર
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
પેલાં ડુંગરાની કોર, મારા ચિતડાંનો ્ચોર,
હું તો મીઠું બોલો મોર,
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
વનરે વગડાંની મોઝાર, નમણી નાની નાર
જાતી પનઘટને પગપાળ, ભરવાં પાણી રે.
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
ગીત - ???
સંગીત - ???
ફિલ્મ - પાનેતર
વનરે વગડાંની મોઝાર, નમણી નાની નાર
જાતી પનઘટને પગપાળ, ભરવાં પાણી રે.
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
વગડો લૂંટે રૂપની લ્હાણ, ્છૂટી ગાદરડાંથી ગાન
અંગે યૌવનના એ ગાણ
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
કોની ગાગર છલકાંય, કોઇનું મુખલડું મલકાય
ગાગર માથે વીંટી દોર, વીંઝે સાળુડાની કોર
આખો આખો રૂપનો તોર
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
પેલાં ડુંગરાની કોર, મારા ચિતડાંનો ્ચોર,
હું તો મીઠું બોલો મોર,
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
વનરે વગડાંની મોઝાર, નમણી નાની નાર
જાતી પનઘટને પગપાળ, ભરવાં પાણી રે.
હે ઘેરો ઘેરો ઘુંઘટડો તાણી રે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment