મારો સસરો સવ્વા લાખનો - લોકગીત
ચિત્રપટ - પરણ્યા એટલે પ્યારાં લાડી
સ્વર - પ્રફુલ્લ દવે
માણસ જેવો માણસ આખરે ઢગલો કેવળ રાખનો,
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
હે... ઓછામાં પણ સમજો, સસરો કરે ઇશારો આંખનો
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
ખખડી ગયેલ પૂરો ખટારો, ધીરો ધીરે હાંકુ,
ગરમ થાય તો બોનેટ ખોલી, ઉપર પાણિ નાંખુ.
હે... ઢીલો નટ એનો ખોલી ઠીક કરું નહિતો સવાલ મારા નાકનો.
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
જય જય સસરાજી, પ્રભુ જય જય સસરાજી
જય જય જય જય જય જય જય જય સરસાજી.
રંગ રોગાન કરેલી ગાડી થોડી આડિ અવળિ જાય
પણ મારો હાથ સ્ટીયરીંગ પર એવો કે અકસ્માત ન થાય
હે... ભાર મરદનો બૈરાં માથે, મણ મણ નહીં લાખનો
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
જય જય સસરાજી, પ્રભુ જય જય સસરાજી
જય જય જય જય જય જય જય જય સરસાજી.
હો... દીકરી જેવી દીકરી આપે મુજને દીધી આખી,
પાઇ પાઇની કમાણી આપે જામાઇ માટે રાખી
પરમ પૂજ્ય તમે માફ કરો,માફ કરો સસરાજી
આંખ ભરાઇ આવે છે.
પરમ પૂજ્ય તમે માફ કરો, ગુનો હોય જો રાંકનો
માણસ જેવો માણસ આખરે ઢગલો કેવળ રાખનો,
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
સ્વર - પ્રફુલ્લ દવે
માણસ જેવો માણસ આખરે ઢગલો કેવળ રાખનો,
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
હે... ઓછામાં પણ સમજો, સસરો કરે ઇશારો આંખનો
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
ખખડી ગયેલ પૂરો ખટારો, ધીરો ધીરે હાંકુ,
ગરમ થાય તો બોનેટ ખોલી, ઉપર પાણિ નાંખુ.
હે... ઢીલો નટ એનો ખોલી ઠીક કરું નહિતો સવાલ મારા નાકનો.
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
જય જય સસરાજી, પ્રભુ જય જય સસરાજી
જય જય જય જય જય જય જય જય સરસાજી.
રંગ રોગાન કરેલી ગાડી થોડી આડિ અવળિ જાય
પણ મારો હાથ સ્ટીયરીંગ પર એવો કે અકસ્માત ન થાય
હે... ભાર મરદનો બૈરાં માથે, મણ મણ નહીં લાખનો
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
જય જય સસરાજી, પ્રભુ જય જય સસરાજી
જય જય જય જય જય જય જય જય સરસાજી.
હો... દીકરી જેવી દીકરી આપે મુજને દીધી આખી,
પાઇ પાઇની કમાણી આપે જામાઇ માટે રાખી
પરમ પૂજ્ય તમે માફ કરો,માફ કરો સસરાજી
આંખ ભરાઇ આવે છે.
પરમ પૂજ્ય તમે માફ કરો, ગુનો હોય જો રાંકનો
માણસ જેવો માણસ આખરે ઢગલો કેવળ રાખનો,
માનો યા ના માનો, મારો સસરો સવ્વા લાખનો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment