એક ટીપું બનીને - કમલેશ સોનાવાલા
ગીત - કમલેશ સોનાવાલા
સ્વર - સુદેશ ભોંસલે, નિતીન મુકેશ, સાધના સરગમ
સંગીત - કિશોર દેસાઇ
ૐ નમઃ શિવાય
ૐ જીવનનો મર્મ છે,
ૐ જીવનનો ધર્મ છે,
ૐ બ્રહ્મનો તાગ છે,
ૐ જીવનનો સાર છે.
એક ટીપું બનીને મારે રહેવાનું તારાં ધોધમાં,
સૂરોથી સજવાનું છે,
ગીત ગાવાના છે,
ઊછળી ઊછળિ નાચ કરવાનાં છે તારાં ધોધમાં

સાંજ ને સવારના કોમળ તડકામાં આસમાને રંગ મહેંદી રંગાવીને
અને રઢિયાળિ રાતડીમાં રમવાને રાસે ચન્દ્રકિરણની ચુંદડી ચમકાવીને
વાંસલડીના નાદમાં ઘેલી થઇને કૃષ્ણસંગે રહીને મારે રહેવાનું છે તારા ધોધમાં

ઉપરથી પડું એવો શ્વેત થઇ જાઉં ને ધુમ્મસની જેમ એવો વિખરાવું
ને શિવનું ધનુષ્ય બની એવો છવાઉં ને બ્રહ્મ તણા નાદનું રટણ કરતો જાઉં
આકાશનો કહું કે તારો મોડું થયું આવ મારી પાસે કક્યાં સુધી રહેવું છે આ ધોધમાં

0 પ્રત્યાઘાતો:
Post a Comment