રાત પડી ઘેર જાવાં દે - ગીત
ફિલ્મ - પ્રીત ન કરશો કોઇ
ગીત - ???
સ્વર - અલ્કા યાજ્ઞિક, પ્રફુલ્લ દવે
સંગીત - ???
રાત પડી ઘેર જાવા દે, હે રાત પડી ઘેર જાવા દે
હવે જાવા દે, જાવા દે, જાવા દે.
નહિ રે જાવા દવ ઘેર, પ્રીતડિ થાવા દે
હે ગોરી, નહિ રે જાવા દવ ઘેર, પ્રીતડિ થાવા દે
છાની છાની વાતને છાની રે રાખ,
પ્રેમના પરાગને ધીરે ધીરે ચાખ
ગોરી તારાં રૂપડે મન ભમી જાય
આઘે જરાં જાય તો પ્રાણ ઉડી જાય.
ગોરી મારી તરસ્યું છીપાવા દે.
હે.. રાત પડી......
ખીંચાય તારી ??? છોડ છેડલો
છૂટી છૂટી જાય મારો અંબોલડો
છૂટો જો અંબોલડો, નહીં સથ છોડીયે
ગોરી તારાં નેણમાં સમાવા દે.
હે.. રાત પડી......
\સારી મારી સૈયરયું મેણાં મારશે,
ફજેતી થશે તો બાપું મારશે
હો... મેણાંનો દેનાર કાલે હારશે
સાચો હશે પ્રેમ તો પ્રેમ તારશે
હો ગોરી તારાં પ્રેમમાં રંગાવા દે.
હે.. રાત પડી......
ગીત - ???
સ્વર - અલ્કા યાજ્ઞિક, પ્રફુલ્લ દવે
સંગીત - ???
રાત પડી ઘેર જાવા દે, હે રાત પડી ઘેર જાવા દે
હવે જાવા દે, જાવા દે, જાવા દે.
નહિ રે જાવા દવ ઘેર, પ્રીતડિ થાવા દે
હે ગોરી, નહિ રે જાવા દવ ઘેર, પ્રીતડિ થાવા દે
છાની છાની વાતને છાની રે રાખ,
પ્રેમના પરાગને ધીરે ધીરે ચાખ
ગોરી તારાં રૂપડે મન ભમી જાય
આઘે જરાં જાય તો પ્રાણ ઉડી જાય.
ગોરી મારી તરસ્યું છીપાવા દે.
હે.. રાત પડી......
ખીંચાય તારી ??? છોડ છેડલો
છૂટી છૂટી જાય મારો અંબોલડો
છૂટો જો અંબોલડો, નહીં સથ છોડીયે
ગોરી તારાં નેણમાં સમાવા દે.
હે.. રાત પડી......
\સારી મારી સૈયરયું મેણાં મારશે,
ફજેતી થશે તો બાપું મારશે
હો... મેણાંનો દેનાર કાલે હારશે
સાચો હશે પ્રેમ તો પ્રેમ તારશે
હો ગોરી તારાં પ્રેમમાં રંગાવા દે.
હે.. રાત પડી......
0 પ્રત્યાઘાતો:
Post a Comment