મને બિકાનેરી ચુંદડી - અવિનાશ વ્યાસ
આજે રાજસ્થાની છાંટવાળું ગુજરાતી ગીત. જેમ મારવાડિ પ્રજા ગુજરાતમાં ઓતપ્રોત થઇ ગયાં છે તેમ આ ગીતમાં મારવાડની મહેંક ઓતપ્રોત થઇ ગઇ છે.
ફિલ્મ - રા'નવઘણ
ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
સંગીત - અવિનાશ વ્યાસ
મને બિકાનેરી,મને બિકાનેરી ચુંદડી મંગાવી દો મારા રાજ,
મારો જિયરો લાગ્યો તોરે સંગ રે,
પતલી કમરિયા મોરી છોટી ઉમરિયા,
એક સોનાનું કંદોરો લગાદો મોરા રાજ
ફિલ્મ - રા'નવઘણ
ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
સંગીત - અવિનાશ વ્યાસ
મને બિકાનેરી,મને બિકાનેરી ચુંદડી મંગાવી દો મારા રાજ,
મારો જિયરો લાગ્યો તોરે સંગ રે,
પતલી કમરિયા મોરી છોટી ઉમરિયા,
એક સોનાનું કંદોરો લગાદો મોરા રાજ
મારો જિયરો લાગ્યો તોરે સંગ રે,
મારા રે સજનીયા, મારા રે સજનીયા,તોરી સુરત એવી સાંવરી
નજરિયાની મારી હું તો થઇ રે બહાવરી,
મને રંગદાર,મને રંગદાર ચુંદડી સજાદો મારા રાજ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment