દૈત્યોને રણમાં રોળ્યા
ગરબો
કવિ - વલ્લભ ભટ્ટ
સ્વર - ???
સંગીત - ????
----- છંદ -------
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
માર્યા તે મહિષાસુર મથે વાલા, ચંડમુંડ ચપટીમાં ચોળ્યા
ભોંયે પડ્યો રે ત્યારે કરે હોંકારા, ત્રિશુળ ઉપર તોળ્યા
બ્રહ્માણી ઇંદ્રાણી મળીને, મધના પ્યાલા ઘોળ્યાં

શુંભનિશુંભ તણા શીશ જ છેદયા, હે જુમ લોચન ઢંઢોળ્યા
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
ભોંયે પડ્યો રે ત્યારે કરે હોંકારા, ત્રિશુળ ઉપર તોળ્યા
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
નવખંડ માએ નજર કીધી, ખપ્પર લઇને ફોડ્યાં,
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
બ્રહ્માણી ઇંદ્રાણી મળીને, મધના પ્યાલા ઘોળ્યાં
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
આઠમના એ માએ હવન કીધા, હવનમાં લઇ હોમ્યા,
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
કહે વલ્લભ તારો પાર ના જાણું, તોંતર કોટિ દૈત્ય હોમ્યા
દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
હે હાલો, દૈત્યોને રણમાં રોળ્યા રે આજ માએ, દૈત્યોને રણમાં રોળ્યા
0 પ્રત્યાઘાતો:
Post a Comment