Monday 25 October 2010

પૃથ્વીના પ્લૅટફૉર્મ પર


Part 1



Part 2

2 પ્રત્યાઘાતો:

ઉલ્લાસ ઓઝા,  Monday, October 25, 2010 6:06:00 pm  

સારી રીતે Articleship પૂરી કરવા બદલ અભિનંદન.
CA કરતાં કરતાં ગુજરાતીઓને ગીતોની ભેટ આપો છો તે પ્રસંશા-પાત્ર છે.
CA Final ની પરીક્ષા સારી rank મેળવી પાસ કરો તેવી પ્રભુને પ્રાર્થના અને શુભેચ્છા.
આવી જ રીતે ગીતો પિરસતા રહેશો તેવી આશા.

Chand Suraj,  Monday, October 25, 2010 10:46:00 pm  

બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ.
સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.
આજે " આપના સ્વાતંત્રયદિનની ઉજવણી " મનને માંડવે અને અંતરને આંગણે થઈ રહી છે ત્યારે આપને હાર્દિક અભિનંદન ! આવો, એ ખુશાલી પર આપના જીવનઆંગણિયે શુભેચ્છાઓ અને મંગલ કામનાઓના એ બધાજ રંગો પૂરી એક અનોખી ભાવરંગોળી રચી પરમકૃપાળુને એજ પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આવનારી આપની એ પરીક્ષા એવાં અણમોલ નજરાણાંનો થાળ લઈને આવે કે જેમાં આપની કારકિર્દીને સફળતા, કીર્તિ, માનવતા અને સેવાના સોપાન સાંપડે ! આપની મનીષા, મહત્વાકાંક્ષાઓ, સોણલા અને મનોરથોને સાકારતા પ્રદાન થાય એજ અભ્યર્થના !
આપના પૂ. માતાપિતાને અમારાં વંદન.
ચાંદસૂરજ્
નેધરલેન્ડસ.

તા.ક. ભાઈ, આ સાથે જણાવવાનું કે હવે " ઓપેરા" બ્રાઊઝર પર આપની મૂકાયેલી રચનાઓ સાંભળી શકા ય છે. આભાર.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP