ધન્ના ધતૂડી પતૂડી
ફિલ્મ - મેનાગુર્જરી
સ્વર - એ.આર. ઓઝા, દિલરાજ કોર
તારીને મારી જોડી, મારીને તારી જોડી
તારીને મારી જોડી,જામી જાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
પેલા બાપુની પાંહે જા, જઇને પૂછ
જો પછી ધીંગડ થાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
નથી આવડતું કંઇ ગાણું,
બસ એક પ્રેમ કરતાં જાણું,
ચંદા ચાંદનીની જેમ,
જામે તારો મારો પ્રેમ
મીઠી વાતોની ને આ સુંવાળી રાત
બસ લાંબી થાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
નથી વાત તારી સાચી,
આંખ્ડી પ્રીત પણ ના સાચી
બાપુ ભાલો લઇને આવે
એને કોણ સમજાવે
એનો ગુસ્સો શમાવી તું એને મનાવી
બાજી જીતી જાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
તારા બાપુને ભાંગ પીવડાવું
પછી ચટર ચરરર ચકરાવું,
તું શું એમને ચકરાવું
એતો તારો રામ રમાવી
તો તો ચાલને લાડી તમે ઘોડે બેસાડી
તને ભગાડી, એ હાથ ઘસતા રહી જાય તો
મજા પોડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
સ્વર - એ.આર. ઓઝા, દિલરાજ કોર
તારીને મારી જોડી, મારીને તારી જોડી
તારીને મારી જોડી,જામી જાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
પેલા બાપુની પાંહે જા, જઇને પૂછ
જો પછી ધીંગડ થાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
નથી આવડતું કંઇ ગાણું,
બસ એક પ્રેમ કરતાં જાણું,
ચંદા ચાંદનીની જેમ,
જામે તારો મારો પ્રેમ
મીઠી વાતોની ને આ સુંવાળી રાત
બસ લાંબી થાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
નથી વાત તારી સાચી,
આંખ્ડી પ્રીત પણ ના સાચી
બાપુ ભાલો લઇને આવે
એને કોણ સમજાવે
એનો ગુસ્સો શમાવી તું એને મનાવી
બાજી જીતી જાય તો મજા પડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
તારા બાપુને ભાંગ પીવડાવું
પછી ચટર ચરરર ચકરાવું,
તું શું એમને ચકરાવું
એતો તારો રામ રમાવી
તો તો ચાલને લાડી તમે ઘોડે બેસાડી
તને ભગાડી, એ હાથ ઘસતા રહી જાય તો
મજા પોડે
ધન્ના ધતૂડી પતૂડી,ધન્ના ધતૂડી પતૂડી
ધન્ના ધતૂડી પતૂડી.
2 પ્રત્યાઘાતો:
સુંદર મસ્તીભરી રચના.
ઝમકદાર ગીત સાંભળવાની મજા પડી ગઈ.
કૃતેશભાઈ આ ગીતમાં ઓ હો હો..રમેશ મહેતાછે . જોવા જેવું ગીત છે . સાંભળી મજા આવી ગઈ .
Post a Comment