સાંવરીયા દઇ દે રંગની ચુડી
ફિલ્મ - મેરૂ મુળાંદે
કવિ - ????
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
સંગીત - ????
સાંવરીયા દઇ દે હો રંગની ચુડી,
સાંવરીયા દઇ દે હો રંગની ચુડી,
હે રંગની ચુડી ઉમંગની ચુડી
પદમણી નૈ' દવ હો રંગની ચુડી
ચુડી કેરાં મૂલનો ગજરો ગુંથાવું,
ગજરો ગુંથાવુંને તુજને પે'રાવું
નારે ના ઓ વાલીડાં,
હા રે હા રુપલડી.....
ચૂડી કેરાં મૂલની ચોરી ચીતરવું,
ચોરી ચીતરાવું ને માંડવો સજાવું,
ના રે ના હો મન-બસિયા
હા રે હા હો જોબનડી
જા રે જા ઓ મન-બસિયા
કવિ - ????
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
સંગીત - ????
સાંવરીયા દઇ દે હો રંગની ચુડી,
સાંવરીયા દઇ દે હો રંગની ચુડી,
હે રંગની ચુડી ઉમંગની ચુડી
પદમણી નૈ' દવ હો રંગની ચુડી
ચુડી કેરાં મૂલનો ગજરો ગુંથાવું,
ગજરો ગુંથાવુંને તુજને પે'રાવું
નારે ના ઓ વાલીડાં,
હા રે હા રુપલડી.....
ચૂડી કેરાં મૂલની ચોરી ચીતરવું,
ચોરી ચીતરાવું ને માંડવો સજાવું,
ના રે ના હો મન-બસિયા
હા રે હા હો જોબનડી
જા રે જા ઓ મન-બસિયા
0 પ્રત્યાઘાતો:
Post a Comment