રામમઢી રે - ઉમાશંકર જોશી
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - રવિન્દ્ર સાઠે
સંગીત - શ્યામલ-સૌમિલ
સ્વર - પ્રહર વોરા
સંગીત - શ્યામલ - સૌમિલ
રામમઢી રે મારી રામમઢી, ગંગાને કાંઠે રામમઢી,
રામમઢી રે મારી રામમઢી, જમુના કાંઠે રામમઢી,
કોઇ સંતન આવે, મંગલ ગાવે, અલખ ધૂનરસ રંગ લગાવે,
આવે કોઇ અવધૂત ચઢી, રામમઢી રે મારી રામમઢી.
રસભર હૈયાની ડોલે રે નૈયા, પિહુ પિહુ બોલે પ્રાણ બપૈયા,
ચેતનની વરસંત ઝડી , રામમઢી રે મારી રામમઢી.

0 પ્રત્યાઘાતો:
Post a Comment