કોને જઇ કહેવી
કવિ - ????
સ્વર - હર્ષિદા રાવળ
સંગીત - ???
કોને જઇ કહેવી દર્દકહાણી
દિલની અગનમાં કોણ રેડે પાણી
અટપટી દુનિયા મા ત્યે કરેલી
દાવાનળની આગ ભરેલી,
જોને ના અટકે સંસારગાડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
વિલંબ જો થાશે, નહિ રે જીવાશે,
તું બેઠા માડિ, બીજે ક્યાં જવાશે,
આશરો મારે એક તું માડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
વિશ્વાસઘાત જો મારો થાશે,
રન્નામાડી સાથે લાજ તારી જાશે,
મ્હેર કરીને આવ મારી માડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
આવ મારી માડી,આવ મારી માડી
સ્વર - હર્ષિદા રાવળ
સંગીત - ???
કોને જઇ કહેવી દર્દકહાણી
દિલની અગનમાં કોણ રેડે પાણી
અટપટી દુનિયા મા ત્યે કરેલી
દાવાનળની આગ ભરેલી,
જોને ના અટકે સંસારગાડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
વિલંબ જો થાશે, નહિ રે જીવાશે,
તું બેઠા માડિ, બીજે ક્યાં જવાશે,
આશરો મારે એક તું માડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
વિશ્વાસઘાત જો મારો થાશે,
રન્નામાડી સાથે લાજ તારી જાશે,
મ્હેર કરીને આવ મારી માડી
સૂતેલો આતમ દે'જે જગાડી.
આવ મારી માડી,આવ મારી માડી
0 પ્રત્યાઘાતો:
Post a Comment