માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ફિલ્મ - નોરતાની રાતે
લોકગીત
સ્વર - પૂર્ણિમા ઝવેરી
સંગીત - ???
(શબ્દો - ગાગરમાં સાગર)
લોકગીત
સ્વર - પૂર્ણિમા ઝવેરી
સંગીત - ???
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ !
રાધાગોરી, ગરબે રમવા હાલો,
ઝરૂખડે દીવા બળે રે લોલ !
રાધાગોરી, ગરબે રમવા હાલો,
સાહેલી સૌ ટોળે વળી રે લોલ !
માતાજીના ઊંચા…
ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી ?
મુખલડે અમી ઝરે રે લોલ !
માતાજીના ઊંચા…
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી ?
હાથલડે હીરા જડ્યા રે લોલ !
માતાજીના ઊંચા…
ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી ?
પગલડે પદ્મ જડ્યા રે લોલ !
માતાજીના ઊંચા…
માતાજીના ઊંચા…
ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી ?
મુખલડે અમી ઝરે રે લોલ !
માતાજીના ઊંચા…
ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી ?
હાથલડે હીરા જડ્યા રે લોલ !
માતાજીના ઊંચા…
ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી ?
પગલડે પદ્મ જડ્યા રે લોલ !
માતાજીના ઊંચા…
(શબ્દો - ગાગરમાં સાગર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment