Friday 11 February 2011

સાંજના ડૂબી જતાં - કૈલાસ પંડિત



કવિ - કૈલાસ પંડિત
સ્વર, સંગીત - મનહર ઉધાસ




સાંજના ડૂબી જતાં એ સુર્યને,
એ પછી જોયાં કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળીયા મને

દૂરતાં છે એટલી તારી હવે
આવવાં છે જ ક્યાં રસ્તા મને

જીવતાં તો હાથ ના દીધો કદી
ઉચકીને લઇ ગયાં કૈલાસને

1 પ્રત્યાઘાતો:

Anonymous,  Friday, February 11, 2011 3:59:00 pm  

Shri Kailash Pandit & Manhar Udhas - both are excellent.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP