હે શંકરા કરું વંદના - શૈવસ્તુતિ
મહાશિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છા. આજે માણીયે અલ્કા યાજ્ઞિકના સ્વરમાં આ શૈવભજન.
સ્તુતિ
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ????
હે શંકરા, કરું વંદના,
આવી તારે શરણે કરવા આરાધના.
જટા ગંગ છે, ભસ્મ અંગ છે,
યોગી જટાધર જેવો રંગ છે,
હાથ ત્રિશુળને ત્રિલોચન છે.
હે ભૂતગણા.
આપ પિતા પ્રભુ પરમેશ્વર છો,
હું છું પુત્રી તારી,
આવી તારે દ્વાર પ્રભુ, વિનતી સુનજો અમારી,
રુદ્ર મહાદેવ સ્વયંમભુ જ્ઞાની
જીતઘના.
સ્તુતિ
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ????
હે શંકરા, કરું વંદના,
આવી તારે શરણે કરવા આરાધના.
જટા ગંગ છે, ભસ્મ અંગ છે,
યોગી જટાધર જેવો રંગ છે,
હાથ ત્રિશુળને ત્રિલોચન છે.
હે ભૂતગણા.
આપ પિતા પ્રભુ પરમેશ્વર છો,
હું છું પુત્રી તારી,
આવી તારે દ્વાર પ્રભુ, વિનતી સુનજો અમારી,
રુદ્ર મહાદેવ સ્વયંમભુ જ્ઞાની
જીતઘના.
0 પ્રત્યાઘાતો:
Post a Comment